ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેને વિશ્વ બેંકથી લઈને IMF સુધીની તમામ રેટિંગ એજન્સીઓએ સ્વીકારી છે. હવે વૈશ્વિક રેટિંગ એજન્સી Moody's તરફથી પણ ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. Moody'sએ ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરતા BAA3 રેટિંગ જાળવી રાખ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિકસ દર ઘટ્યો છે.