કપડાંની જેમ પહેરી શકાતું સાધન તમારો મૂડ સુધારશે. USAમાં થિંક નામે વિકસાવાયેલું સાધન દિમાગને શાંત કરશે. એકાગ્ર બનાવશે. થિંકના બે ભાગ છે. મુખ્ય ભાગ કાન પાસે લાગશે. જેનો છેડો ગરદનથી બીજા સેંસરથી જોડાશે. આ સેન્સર ઉભા થતાં સ્પંદન મોબાઈલ એપથી નિયંત્રિત થશે. વિદ્યુત ઉર્જાના હળવા ઝાટકા શાંતિનો અહેસાસ કરાવશે.