શિવસેનાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે શિવસેના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારને સમર્થન આપશે. તેમણે કહ્યુ કે શિવસેનાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મૂર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તે કોઈ ભાવનામાં લેવાયેલો નિર્ણય નહોતો.