હવામાન વિભાગનુ કહેવુ છે કે, ત્રણ જુનથી કેરાલામાં નૈઋત્યના ચોમાસાનુ આગમાન થાય તેવી સ્થિતિ સર્જાવાનુ શરુ થઈ ગયુ છે. ચોમસુ જોકે એક જુનની જગ્યાએ મોડુ પહોંચી રહ્યુ છે પણ ઉપગ્રહ પાસેથી મળેલી તસવીરો દર્શાવી રહી છે કે, કેરાલાના દરિયા કાંઠા અને તેની સાથે જોડાયેલા અરબ સાગરમાં વાદળો છવાયેલા છે. આગામી 24 કલાકમાં કેરાલામાં વરસાદનુ આગમાન થઈ શકે છે. કારણકે વરસાદ માટે વધારે અનુકુળ સ્થિતિનુ નિર્માણ થઈ રહ્યુ છે. સામાન્ય રીતે કેરાલામાં વરસાદનુ એક જુને આગમન થતુ હોય છે.