Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવામાન વિભાગ 2021 વર્ષ માટે ચોમાસા નું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આ વખતે સામાન્ય હવામાન (Normal Monsoon in 2021) રહેશે. જૂનથી સપ્ટેમ્બર (June to September) સુધી વરસાદ (Rain) સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર ઓછી રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ હિસ્સામાં ક્યાંક સામાન્ય તો ક્યાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દરમિયાન (જૂનથી સપ્ટેમ્બર) વરસાદ પડે છે. આ વખતે આ ત્રણ મહિનામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ