મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા કર્ણાટક કોંગ્રેસના કદાવર નેતા ડીકે શિવકુમારને બુધવારે દિલ્હીની વિશેષ અદાલતે ૧૩ સપ્ટેમ્બર એટલે કે ૯ દિવસ માટે ઇડીની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ઇડીની કસ્ટડી દરમિયાન દરરોજ અડધા કલાક માટે શિવકુમાર તેમના પરિવારજનો અને વકીલો સાથે મુલાકાત કરી શકશે. આ પહેલાં દિવસ દરમિયાનએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બુધવારે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને દિલ્હીની કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે ૧૪ દિવસની કસ્ટડીની માગ કરી હતી.