EDએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે પૂરક ચાર્જશીટ (Supplementry Chargesheet) દાખલ કરી છે. PMLA એ હેઠળની આ ચાર્જશીટ લગભગ 7 હજાર પાનાની છે. ચાર્જશીટમાં અનિલ દેશમુખના (Anil Deshmukh) બે પુત્રો ઋષીકેશ દેશમુખ અને સલિલ દેશમુખને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, હાલમાં અનિલ દેશમુખ અને તેના PA પણ જેલમાં છે.