દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઇના દરોડા બાદ હવે ઇડીએ સિસોદિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરી લીધો છે. જેને પગલે હવે ગમે ત્યારે આ મામલે ઇડી દ્વારા મનિષ સિસોદિયાની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. જેથી દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને વચ્ચે વિવાદ વધવાની પણ શક્યતાઓ છે.