મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. વસૂલી કાંડમાં અનિલ દેશમુખ વિરૂદ્ધ EDએ લુકઆઉટ નોટિસ જારી કરી છે.
હવે અનિલ દેશમુખ દેશ છોડીને જઈ શકતા નથી. દેશમુખ પર મહારાષ્ટ્રના ગૃહ મંત્રી હતા ત્યારનો 100 કરોડથી વધારાની વસૂલીનો આરોપ છે.