બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઈ રહી. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ હવે રાજ કુંદ્રા સામે નવો કેસ નોંધ્યો છે. ઈડીએ રાજ કુંદ્રા સામે મની લૉન્ડ્રીંગનો કેસ નોંધ્યો છે. આ કેસ પૉર્નોગ્રાફી સાથે જોડાયેલો છે. આ કેસમાં ઈડી ઉપરાંત મુંબઈ પોલિસે પણ રાજ કુંદ્રા સામે કેસ નોંધ્યો છે.