રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત એ ઓડિશા માં સંઘના ઉદ્દેશ્યો વિશે એક મોટી જાહેરાત કરી છે. તેઓએ કોઈના પ્રતિ કોઈ ઘૃણા ન હોવા પર ભાર મૂક્યો. ભાગવતે શનિવારે કહ્યુ કે સંઘનો ઉદ્દેશ્ય ભારતમાં પરિવર્તન તથા તેને સારા ભવિષ્ય તરફ લઈ જવાનું છે. તેના માટે દેશમાં સમગ્ર સમાજને સંગઠિત કરવાનું છે, માત્ર હિન્દુ સમુદાયને નહીં. તેઓએ કહ્યુ કે, યહૂદી ડરતાં-ડરતાં ફરતા હતા, માત્ર ભારત છે જ્યાં તેમને આશ્રય મળ્યો. પારસિયન (પારસી)ની પૂજા અને મૂળ ધર્મ માત્ર ભારતમાં સુરક્ષિત છે. વિશ્વના સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં મળશે. આવું કેમ છે? કારણ કે અમે હિન્દુ છીએ.