રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ રાજકીય પ્રહારો ચાલુ છે. બસપા પ્રમુખ માયાવતીએ પણ સોમવારે આ મુદ્દે ટિપ્પણી કરી હતી. માયાવતીએ જણાવ્યું કે, મોહન ભાગવતનું નિવેદન મુખમાં રામ, બગલમાં છુરી જેવું છે. વધુમાં જણાવ્યું કે, જ્યાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે ત્યાં આરએસએસના એજન્ડા પર ચાલી રહી છે.