રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ધર્મ સંસદમાં આપેલા નિવેદન પર કહ્યુ કે ધર્મ સંસદના કાર્યક્રમ હિંદુ વિચારધારાનુ પ્રતિનિધિત્વ નથી કરતા. ધર્મ સંસદના કાર્યક્રમમાં જે કંઈ થયુ તે હિંદુના શબ્દ નહોતા કે તે હિંદુ ધર્મ કે હિંદુ દિમાગ નહોતુ. હિંદુત્વમાં વિશ્વાસ રાખનારા લોકો આ પ્રકારની વાતો પર ભરોસો નથી કરતા. ગુસ્સામાં કહેલી વાત હિંદુત્વ નથી.