Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વૈશ્વિક રાજકીય મંચ ઉપર ભારતે સતત મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ તેઓને સ્ટારિંગ-રોલ (તારક સમાન ભૂમિકા) અપાવી દેશે તે નિશ્ચિત છે. મોદીએ હંમેશા પોતાને ગ્લોબલ-સાઉથ (વૈશ્વિક-દક્ષિણ)ના પ્રવકતા તરીકે પ્રગલ્લભિત કર્યા છે. તેઓને હવે બીજા પાંચ વર્ષ મળતાં તેઓ હવે વિશ્વના સૌથી સમર્થ અને શક્તિશાળી નેતાઓમાં સ્થાન મળી ગયું છે. પછી ભલે તેઓની પાર્ટીને સંસદમાં બહુમતી ન મળી હોવા છતાં તેઓ વિશ્વના વરિષ્ટ નેતાઓમાં સ્થાન પામી ગયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ