લોકસભા ઈલેક્શન 2019માં મળેલી પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પોતાનો રેડિયો કાર્યક્રમ મન કી બાતની શરૂઆત કરવાના છે. તેમના મનની વાત રેડિયો કાર્યક્રમનું પ્રસારણ ઈલેક્શન બાદ ફરીથી 30 જૂન, રવિવારના રોજ થશે. લોકસભા ઈલેક્શન જાહેરાત થવાના થોડા દિવસ પહેલા જ 24 ફ્રેબ્રુઆરીના રોજ પીએમ મોદી માર્ચ અને એપ્રિલમાં મન કી બાત કોર્યક્રમ ન કરવાની જાહેરાત કરી હતી. પોતાની વારસીનો ભરોસો વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ મેના અંતિમ રવિવાર પર પોતાના કાર્યક્રમની સાથે ફરીથી પરત ફરશે.