પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં સાઉદી અરબના પ્રવાસે જઇ શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે તારીખની જાહેરાત થઇ નથી. મોદી અહીં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ પણ આ અઠવાડિયામાં સાઉદીની મુલાકાતે ગયા હતા. ન્યૂઝ એજન્સી પ્રમણે ડોભાલની આ યાત્રા દરમિયાન મોદીના પ્રવાસ પર સહમતિ બની અને વાતચીતનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો.