ભારતમાં બનેલી કોરોના રસી બ્રાઝિલ પહોંચી ગઇ છે. જેનાથી અમેરિકા બાદ કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત આ દેશમાં જીવ બચાવવાની આશા વધી ગઈ છે. કોરોના રસી ભારતથી બ્રાઝિલ જવા રવાના થયા બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા હનુમાનજીની તસવીર શેર કરી છે. તેમણે આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.