પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્પોર્ટ્સપર્સન સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં કોરોના વાઈરસના કારણે સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા કરી હતી. તેમાં BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને એમએસ ધોની સહિત 40 ખેલાડીઓ સામેલ થયા હતા. આ દરમિયાન મોદીએ બધા ખેલાડીઓને કોરોના સામેની લડાઈમાં પોતાના ફેન્સ સામે આવીને સાવધાની રાખવાની અપીલ કરવા કહ્યું હતું. આ પહેલા પણ મોદીએ રમત જગતના દિગ્ગજોને કોરોના સામેની જંગ માટે દાન કરવા અપીલ કરી હતી.