પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાયના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મંગળવારે ટેલીફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન ભારત અનેરિકાએ વ્યબાક વૈશ્વિક સામરિક ભાગીદારી પર ચર્ચા કરી બંને નેતાઓએ હાલમાં જ વાશિગ્ટન ડીસીમાં ક્રિટિકલ એડ ઇમર્જિસ ટેક્નોલોજી પહેલની પહેલી બેઠકનું સ્વાગત કર્યુ હતુ.. અંતરીક્ષ, સેમીકંડક્ટર, રક્ષા અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ બજબૂત