અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમેરિકામાં જેમ એલ્વિસ પ્રાઈસલી જાણીતા હતા તેવી જ રીતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જાણીતા છે. મને અંગત રીતે પણ મોદી ખૂબ જ પસંદ છે. તેઓ મજબૂત નેતા છે. મોદી ખૂબ જ સારા નેતા અને વ્યક્તિ છે. મને ખ્યાલ છે કે, એક સમય હતો જ્યારે ભારત વિખરાયેલો હતો. ચારેતરફ અસંતોષ, લડાઈ-ઝઘડાનો જ માહોલ હતો. પિતા જેમ પરિવારને ભેગો કરે તેમ તેમણે દેશને એક કર્યો છે. અમે તેમને ફાધર ઓફ ઈન્ડિયા કહીએ છીએ.