વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દોઢ વર્ષમાં દેશભરમાં ૧૦ લાખ નોકરીની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી. બધા જ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠકમાં ચર્ચા કરી હતી, જે બાદ પીએમઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી દોઢ વર્ષમાં જ ૧૦ લાખ સરકારી નોકરીના પદો પર ભરતી કરવામાં આવશે.