વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થતંત્રને વેગ આપવા માટે મહત્ત્વના નિર્ણય લીધા છે. અર્થતંત્રમાં વધી રહેલી સુસ્તી અને બેરોજગારીના વધતા દરને કારણે વડા પ્રધાને બુધવારે બે નવી કેબિનેટ સમિતિની રચના કરી છે. વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ આ બંને મંત્રીમંડળની સમિતિઓની રચના કરવામાં આવી છે. તેઓ આર્થિક વિકાસને વેગ આપશે, રોકાણની સ્થિતિ વધુ સુગમ બનાવવા પ્રયાસ કરશે અને સાથે સાથે રોજગારીના અવસરો પણ વધરવા માટે યોગ્ય અભ્યાસ કરીને સરકારને સૂચનો આપશે.