કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવે શુક્રવારે બિહારના નવાદા ખાતે ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખમાં બિહારના સૈનિકો શહીદ થયા તે દિવસે વડાપ્રધાને શું કહ્યું અને શું કર્યું તે સામે સવાલ છે. લદ્દાખમાં સરહદે બિહારના યુવાનો પોતાનું લોહી રેડીને જમીનની રક્ષા કરે છે. ચીને આપણા ૨૦ જવાનોને શહીદ કર્યા અને આપણી જમીન પર કબજો કર્યો. પરંતુ વડાપ્રધાને જૂઠ બોલીને દેશની સેનાનું અપમાન કર્યું.