કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારની નીતિઓની સમીક્ષા કરતા કહ્યા છે. તેઓ વારંવાર જીડીપી, અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસને લઈને સરકાર પર નિશાનો સાધતા રહ્યા છે. હવે મંગળવારે એક વાર ફરી તેમણે મોદી સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે એલઆઈસી વેચવાનો મોદી સરકારનો વધુ એક શરમજનક પ્રયત્ન છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી રહ્યું કે મોદી જી સરકારી કંપનીઓ વેચો અભિયાન ચલાવી રહ્યા છે. પોતાની બનાવેલી આર્થિક ખોટની ભરપાઈ માટે દેશની સંપતિને થોડી થોડી કરીને વેચી રહ્યા છે. જનતાના ભવિષ્ય અને ભરોસાને નેવે મુકી એલઆઈસી વેચવી મોદી સરકારનો વધુ એક શરમજનક પ્રયત્ન છે.’