મોદી સરકારની પારદર્શકતા આણવાની વાતનો પરપોટો ફૂટ્યો. રાજકોટના RTI એક્ટિવિસ્ટે RTIના કાયદાના પ્રચાર-પ્રસાર માટે સરકારે કરેલા વિગતો માંગી. 2010 થી 2016 સુધીની વિગતો મુજબ સરકારે તેમાં ઘણો ઘટાડો કર્યો. કેન્દ્ર સરકારે 2010-11માં RTIના પ્રચાર માટે 917 લાખનો ખર્ચ કરેલો,જે વધીને 2013-14માં 1846 લાખે પહોંચ્યો હતો, પણ 2015-16માં તે 527 કરોડ થયો. 2016-17માં તે 582 લાખ હતો.