કોરોના (Corona)વાયરસની બીજી લહેર વચ્ચે ભારત સરકારે દેશમાં રસીકરણ ને વેગ આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. વિદેશમાં ઉત્પાદિત અને ઉપયોગમાં લેવાયેલી કોરોના(Corona)રસી માટે સરકારે ભારતમાં ફરજિયાત ટ્રાયલને રદ કરી દીધી છે. સરકારના આ પગલાથી વિદેશી રસી(Vaccine)ઓની આયાતને વેગ મળશે. સરકારે આ પગલું એવા સમયે લીધું છે. જ્યારે દેશમાં કોરોના(Corona)ની બીજી લહેર હોવા છતાં દરરોજ કોરોનાના નવા 2 લાખ નવા ચેપ લાગી રહ્યા છે અને અને દરરોજ સરેરાશ ચાર હજાર લોકો મૃત્યુ પામી રહ્યા છે.