કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ એલપીજી ગેસ સિલિન્ડરની વધી રહેલી કિંમતોને લઈને કેન્દ્ર સરકારને આડે હાથે લીધી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, પીએમ મોદીની વિકાસની ગાડી રિવર્સ ગિયરમાં ચાલી રહી છે.એક મીડિયા રિપોર્ટનો હવાલો આપીને રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, એલપીજી ગેસના ભાવ વધવાથી લાખો પરિવાલો ચૂલો ફૂંકવા માટે મજબૂર બન્યા છે અને વિકાસથી આ પરિવારો લાખો કોસ દૂર જતા રહ્યા છે.વિકાસની ગાડીની બ્રેક પણ ફેલ થઈ ગઈ છે.