કેન્દ્રમાં સત્તાધીશ મોદી સરકારની વિદેશી બજારમાં સરકારી બોન્ડ વેચીને ભંડોળ એકઠું કરવાની યોજનાની સફળતા વિષે ભારતીય રીઝર્વ બેન્કના પુર્વ ગવર્નર રઘુરામ રાજને આશંકા જાહેર કરી છે. રાજનનું કહેવું છે કે સરકારની આ યોજના થકી કોઇ લાભ નથી થવાનો અને યોજના જોખમોથી ભરેલી છે. એક અખબારી કોલમમાં રાજને જણાવ્યું છે કે,’ વિદેશમાં બોન્ડનું વેચાણ કરવાથી જેનું વેચાણ સ્થાનિક બજારમાં કરવાનું છે તે ઘરેલુ સરકારી બોન્ડની માત્રા ઘટશે નહીં. દેશના રોકાણકારોએ શેરબજારના એ વલણ વિષે ચિંતા કરવી જોઇએ, કે જેમાં તેઓ ભારતીય અર્થવ્યવસ્થામાં બૂમ રહેવા માટે ખુબ રોકાણ કરે છે અને જેવી મંદી આવે છે કે તો રોકાણથી દૂર થઇ જાય છે.’