મોદી સરકારની ચૂંટણી ભેટ - DAમાં 4% વધારો, LPG સિલિન્ડર પર રૂ.300ની સબસિડી યથાવત્લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી અને મહિલા દિવસ પહેલા સરાકે ગરીબ પરિવારોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે પીએમ ઉજ્જવલા યોજના અને સરકારી કર્મચારીઓને ડીએને લઈ મહત્વનો નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય કેબિનેટે આજે નાણાંકીય વર્ષ 2024-25 માટે પીએમ ઉજ્જવલા યોજના (PM Ujjwala Yojana)ના લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડી આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ 31 માર્ચ-2025 સુધી સબસિડી આપવામાં આવશે. આ યોજનાની શરૂઆત પહેલી મે-2016માં કરવામાં આવી હતી, જેમાં ગરીબ મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શન (Free LPG Gas Connection) આપવામાં આવે છે. તો હવે સરકારે વધુ એક વર્ષ આ યોજનાને લંબાવી લીધી છે, જેનો સીધો જ ગરીબોને લાભ મળશે.