ચીન સાથે સરહદ પર તણાવ વચ્ચે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર ટિકટોક સહિતની ચાઇનીઝ એપ પર પ્રતિબંધ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે આ તમામ એપ વિશે નોટિસ પણ મોકલી છે. કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે પ્રતિબંધિત એપ્લિકેશનના જવાબોની સમીક્ષા બાદ આ નોટિસ મોકલી છે.