તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ મુદ્દે ચુકાદો આપ્યો હતો જેમાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટ બનાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે મોદી સરકારે તેની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સંસદના આગામી શીતકાલીન સત્રમાં મોદી સરકાર ટ્રસ્ટ બનાવવા માટે બિલ રજૂ કરી શકે છે. જણાવી દઈએ કે આ સત્ર 19 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને 13 ડિસેમ્બર સુધી ચાલશે.