Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે નવી દિલ્હીમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન એટલે કે NMP (National Monetisation Pipeline)પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ પ્રસંગે નાણાં પ્રધાનએ કહ્યું કે આ મહત્વપૂર્ણ છે કે ભારત એ સમજે કે આપણી સંપત્તિનો મહત્તમ લાભ ઉઠાવવાનો સમય આવી ગયો છે.
નાણા મંત્રાલયના મતે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇને નાણાકિય વર્ષ 2022થી 2025 સુધી 4 વર્ષના ગાળામાં કેન્દ્ર સરકારની કોર એસેટ દ્વારા 6 લાખ કરોડ રૂપિયાની કુલ મુદ્રીકરણ ક્ષમતાનું અનુમાન લગાવ્યું છે. નાણા મંત્રાલયે કહ્યું કે માર્ગ, પરિવહન અને રાજમાર્ગ, રેલવે, વિજળી, પાઇપલાઇન અને પ્રાકૃતિક ગેસ, નાગરિક ઉડ્ડયન, શિપિંગ બંદરગાહ અને જલમાર્ગ, દૂરસંચાર, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, ખનન કોયલા અને આવાસ શહેરી બાબતોના મંત્રાલયનો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનમાં સમાવેશ થાય છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ