કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઈને ફરી એક વખત મોદી સરકાર સામે નિવેદન આપ્યુ છે.
રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, આ સુટ-બૂટ-જુઠની સરકાર છે.રાહુલ ગાંધીએ ખેડૂતો દ્વારા દેખાવો થઈ રહ્યા હોય તેવો વિડિયો ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, એવુ કહેવાતુ હતુ કે ખેડૂતોની આવક બમણી કરીશું.પણ મોદી સરકારના મિત્રોની આવક ચાર ગણી થઈ ગઈ અને ખેડૂતોની આવક અડધી થઈ ગઈ.આ સુટ-બૂટ-જૂઠ અને લૂટની સરકાર છે.