કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે મોદી સરકારને કોરોના સામે લડવા માટે એક વર્ષ મળ્યુ હતું છતા કોઇ જ પગલા ન લેવાયા જેને પગલે હાલ મહામારી એટલી ફેલાઇ છે કે તેને કાબુમાં કરવી સરકાર માટે મુશ્કેલ બની ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષાએ કહ્યું કે કેન્દ્ર સરકાર રસીકરણના કાર્યક્રમને સફળ બનાવવામાં પણ નિષ્ફળ રહી છે.