લદાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકાર દેશની એક-એક ઈંચ જમીનને બચાવવા માટે સંપૂર્ણ રીતે સજાગ છે અને કોઈ પણ તેના પર કબજો જમાવી શકશે નહીં. શાહે એમ પણ કહ્યું કે સરકાર ચીન સાથે લદાખમાં ગતિરોધને ઉકેલવા માટે દરેક શક્ય સૈન્ય અને કૂટનીતિક પગલાં ભરી રહી છે.