ગ્રાહકો માટે ઓનલાઇન શોપિંગ કરવું સરળ થવા જઈ રહ્યું છે. કન્સ્યૂમર અફેર્સ મંત્રાલય ઈ-કોમર્સ કંપનીઓ માટે ટૂંક સમયમાં એક્સચેન્જ, રિફન્ડ, રિટર્નની ગાઇડલાઇન્સ જાહેર કરવા જઈ રહ્યું છે. તેની સાથોસાથ કન્સ્યૂમર ફોરમનું મોર્ડનાઇઝેશન પણ કરવામાં આવશે. શું છે કન્સ્યૂમર અફેર્સ મંત્રાલયનો 100 દિવસનો એજન્ડા તેની પર કન્સ્યૂમર અફેર્સ સચિવ અવિનાશ શ્રીવાસ્તવથી ણળણ આવાજના સંવાદદાતા અસીમ મનચંદાએ ખાસ વાતચીત કરી છે.
- કન્સ્યૂમર અફેર્સ મંત્રાલયે 100 દિવસનો એજન્ડા તૈયાર કર્યો છે
- તમામ કન્સ્યૂમર ફોરમનું આધુનિકીકરણ કરવામાં આવશે.
- તમામ સ્થળે જૂના કોમ્પ્યુટર બદલવામાં આવશે.
- દાળના ભાવ કાબૂમાં રાખવા માટે બફર સ્ટોક બનશે.