Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિવાળી પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ગિફ્ટ આપી છે. રવી પાકોના ટેકાના ભાવ એટલે કે ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (MSP)માં વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. ઘઉંની MSPમાં 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બજારના ભાવમાં પણ 85 રૂપિયાનો વધારો થયો છે. ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1840થી વધારી 1925 રૂપિયા થઈ ગયો છે. સાથે જ બજારમાં સમર્થન મૂલ્યમાં પણ 85 રૂપિયાનો વધારો થયો છે. આનાથી સરકાર પર વધારાનો 3000 કરોડ રૂપિયાનો બોઝો પડશે. ઉલ્લેખનીય છે કે ઘઉં સિવાય જવ, સરસવ, ચણા, કુસુમ, મસૂર સહીતના રવી પાકોના MSPમાં વધારો કરવામાં આવ્યો છે.

પાક MSP પહેલા(રૂ/પ્રતિ ક્વિન્ટલ) MSP હવે(રૂ/પ્રતિ ક્વિન્ટલ) વધારો(રૂ/પ્રતિ ક્વિન્ટલ)
ઘઉં 1840 1925 85
જવ 1440 1525 85
સરસવ 4200 4425 225
ચણા 4620 4875 255
કુસુમ 4945 5215 270
મસૂર 4475 4800 325

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ