Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્કમ ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર

5 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં
રૂ.5 થી રૂ 7.5 લાખની આવક સુધી- 20 ટકાની જગ્યાએ 10 ટકા ટેક્સ લાગશે
7.5થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકાની જગ્યાએ 15 ટકા ટેક્સ લાગશે
10થી 12.5 લાખ રૂપિયા સુધીની આવક પર 30 ટકાની જગ્યાએ 20 ટકા ટેક્સ
12.5થી 15 લાખ સુધીની આવક પર 30 ટકા ટેક્સ
નવા ટેક્સ દરથી 15 લાખની વાર્ષિક આવક વાળા લોકોને રૂ. 78 હજારનો ફાયદો થશે

ખેડૂતો માટે 2.83 લાખ કરોડ રૂપિયાની વિવિધ 16 યોજનાઓ
મૉર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકારો દ્વારા લાગૂ કરાવાશે
બ્લૂ ઇકોનોમી માટે મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહિત કરાશે
પાણીની અછત વાળા 100 જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવાશે
ધન્ય લક્ષ્મી યોજનાઃ બીજથી જોડાયેલ યોજનામાં મહિલા ખેડૂતોને જોડાશે
દૂધ ઉત્પાદન બમણુ કરવા માટે યોજના લાવીશું
ખેતરોમાં સોલર એનર્જીથી સિંચાઈ કરાશે
ખેત ઉત્પાદનના વહન માટે એર અને રેલ સુવિધા વધારાશે
ખેડૂતો માટે વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવાશે
ખેડૂતો માટે કુસુમ યોજનાઃ 20 લાખ ખેડૂતોને સોલર પંપ સેટ અપાશે
ખેડૂતો, સિંચાઇ અને ગ્રામિણ વિકાસ માટે 2.83 લાખ કરોડની જોગવાઈ
કેમિકલની જગ્યાએ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ
કૃષિ ઉડાન યોજનાઃ હવે વિમાનથી જશે ખેડૂતોનો સામાન
કિસાન રેલ યોજનાઃ દૂધ, માંસ, માછલી માટે સ્પેશિયલ રેલની વ્યવસ્થા
અન્નાદાતાને સરકાર ઉર્જાદાતા બનાવશે
2025 સુધીમાં દુધ ઉત્પાદન બેગણુ કરવાનું લક્ષ્ય
2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય

બજેટમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત
હેલ્થ સેક્ટર માટે 69 હજાર કરોડનો પ્રસ્તાવ
મેડિકલ ઉપકરણનો ટેક્સ હોસ્પિટલ વિકાસમાં વપરાશે
ડોકટરની અછત પુરી કરવા પર સરકારનું ધ્યાન
ટીબી હારશે, દેશ જીતશેની મુહિમ ચલાવાશે
જિલ્લાની હોસ્પિટલોમાં મેડિકલ યુનિવર્સિટીનો પ્રસ્તાવ
આયુષ્યમાન યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઈ
આયુષ્યમાન યોજના અંતર્ગત હોસ્પિટલો બનાવાશે
PPP મોડેલથી દેશમાં નવી હોસ્પિટલો બનશે

શિક્ષણ માટે 99,300 કરોડ ફળવાશે
PPP મોડલથી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ ખોલવામાં આવશે
PPP મોડેલ પર મેડિકલ કોલેજ ખોલવામાં આવશે
ગરીબ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ડિગ્રીના કોર્સ લવાશે

ડિપ્લોમા માટે 150 નવા શિક્ષણ સંસ્થાન
નવી શિક્ષા નીતિની ટૂંક સમયમાં જાહેરાત કરાશે
ફોરેન્સિક અને પોલીસ યુનિવર્સિટી ખોલવામાં આવશે
શિક્ષણક્ષેત્ર માટે FDI લાવવામાં આવશે
સરસ્વતી-સિંધુ યુનિવર્સિટીની પણ જાહેરાત
સ્કીલ ઈન્ડિયા માટે 3 હજાર કરોડ રૂપિયા ફાળવાશે
સ્ટડી ઈન ઈંડિયા કાર્યક્રમની શરૂઆત કરાશે
સ્ટડી ઈન ઈન્ડિયાને પ્રમોટ કરીશું
 
રેલ્વે માટે મહત્વની જાહેરાત
4 રેલ્વે સ્ટેશન અને 140 ટ્રેન પીપીપી ધોરણે વિકસાવાશે
550 સ્ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે
અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે
તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે, આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્થળોને જોડવામાં આવશે
રેલવે ટ્રેકને સમાંતર રેલવેની જ જમીન પર સોલાર પેનલ નાંખીને વીજળી ઉત્પન્ન કરાશે, 27 હજાર કિમી ટ્રેકનું ઈલેક્ટ્રિફીકેશન
 
ઈન્ફ્રાસ્ટ્રક્ચર

સ્વાસ્થ્ય, પાણી, મકાનના ક્ષેત્રમાં નિર્માણ
9 હજાર કિલોમીટરનો ઇકોનોમિક કોરિડોર
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણથી રોજગારીની તક વધશે
નેશનલ ઇન્ફ્રા પાઇપલાઇનનો પ્રસ્તાવ
6500 પ્રોજેક્ટને જોડવામાં આવશે
100 લાખ કરોડનું નેશનલ ઇન્ફ્રા ફંડ
તટીય વિસ્તારમાં 2000 કિલોમીટરનો સુધી પાકો રસ્તો
ચેન્નઇ-બેંગાલૂરૂ વચ્ચે હાઇવે બનાવાશે
2023 સુધી દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ-વે પૂર્ણ કરી દેવાશે
નદી કાંઠાના વિકાસ માટે અર્થગંગા યોજના
પાવર-એનર્જી માટે બજેટમાં 22 હજાર કરોડનું એલાન
નેશનલ ગેસ ગ્રિડ લાઇનની શરૂઆત કરાશે
ગેસની ગ્રિડ લાઇન 27 હજાર કિલોમીટર સુધી વધશે
2024 સુધી 100 નવા એરપોર્ટ બનાવાશે
દેશમાં ડાટા સેન્ટ્રલ પાર્ક બનાવવા પર જોર અપાશે
રિન્યૂએબલ એનર્જી માટે 22 હજાર કરોડ
ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1.7 લાખ કરોડ
બજેટમાં 5 નવી સ્માર્ટ સિટી બનાવવાનું એલાન

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ