કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી વિવાદને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ શનિવારે (29 જાન્યુઆરી) પોતાના ટ્વિટમાં કહ્યું કે મોદી સરકારે રાજદ્રોહ કર્યો છે.તેમણે રાજકારણીઓ અને અધિકારીઓના ફોન ટેપ કરવા માટે પેગાસસ જાસૂસી સાધનો ખરીદ્યા છે. તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે