અમદાવાદની મુલાકાતે આવેલા બબા રામદેવે કહ્યું કે મોદી પાકિસ્તાન સાથે યુદ્ધ કરે અને ત્રાસવાદીઓની શિબિરો તોડી પાડે. દેશભક્ત નવા રાષ્ટ્રપતિનું નામ આપવાનો ઈન્કાર કર્યો હતો. ગુજરાતમાં યોગ સેન્ટરો ચાલું કરવામાં આવશે. વિદેશથી કાળુ નાણું લાવવા અંગે મૌન સેવ્યું હતું. ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેઓ આવે છે. તેમણે ભાજપનો પ્રચાર શરૂ કર્યો છે. મોદી અને અમિત શાહના ભરપેટ વખાણ બાબાએ એક ટીવી ચેનલ સમક્ષ કર્યા હતા.