દેશમાં ચાલી રહેલ લોકસભા ચુંટણીનું પરિણામ ૨૩ મે ના દિવસે જાહેર થવાનું છે પછી નવી સરકાર આવશે. નરેદ્ર મોદીને સરકાર આવશે તેવો આત્મવિશ્વાસ છે. તેઓની સરકાર બનશે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે આ ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ જો મોદી સરકાર આવે તો નવી સરકારના 100 દિવસનું પ્લાનિંગ જાહેર કર્યું છે. જેમાં વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓથી લઈ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અધિકારીઓને 100 દિવસના પ્લાનિંગ સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એવા જે તે રાજ્યોનો રોડમેપ તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
નરેન્દ્ર મોદીએ નવી સરકારના 100 દિવસના પ્લાનિંગમાં સૌપ્રથમ રોજગારી, ઘરનું ઘર અને પાણીને પ્રાધાન્ય આપ્યું છે. તેની સાથે સાથે દેશના વિકાસમાં અને 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે યુવાઓને પણ પોતાના જીવનના 100 કલાક દેશ માટે આપવાની એક યોજના ઘડી કાઢી છે.