આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને કેબિનેટ વિસ્તરણ પહેલા એક મહત્વની બેઠક થવાની છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, પ્રહલાદ જોશી, અને નરેન્દ્ર સિંહ તોમર સામેલ થશે. પીએમ મોદીએ બે અઠવાડિયા પહેલા તમામ મંત્રીઓના મંત્રાલયના કામકાજની સમીક્ષા બાદ તેમની પાસે આવનારા સમયમાં તેમના મંત્રાલય શું શું પ્લાનિંગ કરી રહ્યા છે તે અંગે પણ રિપોર્ટ માંગ્યો હતો.