કૃષિ કાયદા પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક થઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બેઠક યોજાઇ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને સંતોષ ગંગવારે કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના અનુસાર સરકાર દેશમાં 1 કરોડ ડેટા સેન્ટર ખોલશે. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ ઇન્ટરફેસ નામ આપ્યું છે, જેના દ્રારા દેશમાં વાઇ-ફાઇ ક્રાંતિ લાવવામાં આવશે.
તેના હેઠળ સરકાર પબ્લિક ડેટા ઓફિસ (PDO) ખોલશે, તેના માટે કોઇ લાઇસન્સની જરૂર નહી પડે. કોઇપણ ઉપલબ્ધ દુકાનને ડેટા ઓફિસમાં બદલી શકાશે. સરકાર દ્વારા ડેટા ઓફિસ, ડેટા એગ્રિગેટર, એપ સિસ્ટમ માટે 7 દિવસમાં સેન્ટર ખોલવાની પરવાનગી આપવામાં આવશે.