Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયામાં બે જ એવા નેતા છે જે જોખમ ઉઠાવવાથી બિલકુલ નથી ડરતા. આ બંને નેતા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ. આ વાત ખુદ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહી છે.
પોમ્પિયોએ એમ પણ કહ્યું હતું કે, ભારત અમે અમેરિકાને દુનિયાએ મહહન લોકતંત્ર, વૈશ્ચિક તાકાત અને સારા મિત્રોની દ્રષ્ટિએ જ જોવા જોઈએ. ભારત અને અમેરિકાએ પણ એકબીજાને આ જ રીતે જોવા જોઈએ.
પોમ્પિયોએ કહ્યું હતું કે, થોડા સપ્તાહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના તમામ દેશોને આતંકવાદ વિરૂદ્ધ લડાઈનું આહ્વાન કર્યું હતું. અમે એ બાબતને લઈને ખુશ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિએ મસૂદ અઝહરને ગત સપ્તાહે વૈશ્ચિક આતંકી  જાહેર કરી દીધો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ