કેન્દ્ર સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી દીધી છે ત્યારે ગુજરાતની સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓ માટે પણ ત્વરીત અમલ શરૃ થાય તે માટે સરકારે કમર કસી છે.હાલ સરકારનો ટાર્ગેટ આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણમાં એટલે કે તમામ યુનિ.ઓમાં વિધિવત અમલ શરૃ થઈ જાય તે માટેનો છે.આગામી શૈક્ષણિક વર્ષથી એટલે કે ૨૦૨૨થી રાજ્યની તમામ સરકારી યુનિ.ઓમાં કોમન મોડલ સીલેબસ અને કોમન રિઝલ્ટ પેટર્ન સાથે નવી શિક્ષણ નીતિનો વિધિવત અમલ શરૃ કરી દેવામા આવશે.આ માટે સરકારે આજે ચાર કુલપતિ અને ત્રણ અધિકારી સાથેની નવી કોર કમિટી-ત્વરીતલ અમલ સમિતિની રચના પણ કરી છે.