રાજસ્થાનના ઉદયપુરની એક હોટલમાં બુધવારે બપોરે એક ગુજરાતી પરિવારે સામુહિત આપધાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમા માતા-પિતા અને પુત્રનું મોત નિપજ્યુ છે ત્યાં જ પુત્રીનો બચાવ થયો છે અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખાથે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ પરિવાર મોડાસામાં ધંધા સાથે સંકળાયેલો હતો. પોલીસની પ્રારંભિક તપાસમાં આત્મહત્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.