ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા() દ્વારા મોબાઈલ ફોન રિંગનો સમય 30 સેકન્ડ અને લેન્ડલાઈન કોલની રિંગનો સમય 60 સેકન્ડ નક્કી કરવામાં આવ્યો છે. ટ્રાઈએ જણાવ્યું કે, સામેની વ્યક્તિ જવાબ ન આપે અથવા તો સબસ્ક્રાઈબર ફોન કટ ન કરે તેવા સંજોગોમાં ઉપરોક્ત સમય સુધી રિંગ વાગવી જોઈએ.