સિંધિયાના રાજીનામા બાદ તેમનું સમર્થન કરી રહેલા 22 ધારાસભ્યો હાલ બેંગલુરુની હોટલમાં છે. કોંગ્રેસે આ ધારાસભ્યોને મનાવવા માટે વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્માને બેંગલુરુ મોકલ્યા હતા અને હવે વર્માએ ભોપાલ પરત ફર્યા બાદ દાવો કર્યો છે કે એકપણ ધારાસભ્ય સિંધિયાની સાથે નથી. તમામ સિંધિયાના પગલાથી નારાજ છે. તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને બેંગલુરુ લઈ જવામાં આવ્યા. મોટા ભાગના ધારાસભ્યોએ જણાવ્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થવા માટે તૈયાર નથી.