Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર સચિવાલયમાં દલિતો અને અન્ય પછાત વર્ગના કર્મશીલો પર અઘોષિત પ્રતિબંધ મુકાયો હોવા બાબતે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ માધ્યમોને જણાવ્યું કે અમારા ધ્યાનમાં ઘણા કર્મશીલોના નામ આવ્યા છે જેમના પર  સરકારે સચિવાલયમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે વિચારવુ જોઇએ કે, શા માટે દલિતો અને કચડાયેલા લોકોએ છેક ગાંધીનગર સુંધી વારંવાર ધક્કા ખાવા પડે છે ?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ