જાફરાબાદમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલા મામલે ફરિયાદ દાખલ થઇ છે. MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલા મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 9 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. જીવલેણ હુમલાનો અને ગળામાં પહેરેલ ચેઈન લૂંટી ગયાનો ગુનો દાખલ થયો છે.

Copyright © 2023 News Views